શાર્દુલ શિશુવિહાર · અભિભાવક પ્રવેશ

શાર્દુલ, તમારા ફોનમાં.

સૂચનાઓ, પરિવારની વિગતો અને શાળાની માહિતી — એક જ જગ્યાએ. તમારા ફોન પ્રમાણે નીચેનો વિકલ્પ પસંદ કરો.

Android

નવી Native Android APK ડાઉનલોડ કરોશાર્દુલ Native Preview · વર્ઝન 0.13.4 · Android 6+

આ નેટિવ પરીક્ષણ એપ અલગથી ઇન્સ્ટોલ થાય છે. પ્રોફાઇલમાંથી સૂચનાઓ ચાલુ કરી શકો છો અને એપની અંદર અપડેટ તપાસી શકો છો. વિગતો અને ઇન્સ્ટોલ મદદ

ડાઉનલોડ પછી APK ફાઇલ ખોલો અને Install પસંદ કરો. ફોન પૂછે તો આ બ્રાઉઝર માટે “Allow from this source” ચાલુ કરો. ઇન્સ્ટોલ થયા પછી આ પરવાનગી ફરી બંધ કરી શકો છો.

એપ ખોલ્યા પછી શાળામાં નોંધાયેલ મોબાઇલ નંબર અને પાસવર્ડથી પ્રવેશ કરો. પહેલી વાર પ્રવેશ અને ફેરફારો સાચવવા ઇન્ટરનેટ જરૂરી છે. છેલ્લે સાચવેલી વિગતો 7 દિવસ સુધી ઇન્ટરનેટ વગર જોઈ શકો છો.

iPhone / iPad

iPhone / iPad પર ઇન્સ્ટોલ કરો
  1. આ વેબસાઇટ Safariમાં ખોલો.
  2. Share પસંદ કરો (જરૂર હોય તો પહેલાં ⋯ ખોલો).
  3. Add to Home Screen પસંદ કરો.
  4. Add દબાવો. “Open as Web App” દેખાય તો ચાલુ રાખો.

હવે હોમ સ્ક્રીન પરથી શાર્દુલ ખોલો. સૂચનાઓ માટે પ્રોફાઇલમાં પરવાનગી આપો. આ માટે iOS 16.4 અથવા વધુ નવું વર્ઝન જરૂરી છે.

APK ફાઇલ iPhone માટે નથી. Safari દ્વારા ઇન્સ્ટોલ કરેલી એપ હોમ સ્ક્રીન પરથી ખૂલે છે.